વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની હાર્દિક શુભેચ્છા

“આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ઓળખ જળવાય અને વિકાસની નવી ઊંચાઈઓ સર કરે” કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કપરાડા વિધાનસભા મતવિસ્તાર સહિત સમગ્ર ગુજરાત અને દેશના આદિવાસી ભાઈ-બહેનોને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન. આ દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ આદિવાસી સમાજની આગવી ઓળખ, સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા, ભાષા, જીવનશૈલી અને કુદરત … Read more

Auto ➤

Business ➤

News ➤