ગુજરાતમાં ખેડૂતો માટે વળતર પ્રશ્ન રાજકીય ઝંઝાવાતનું કેન્દ્ર — સતત વરસાદ અને કમોસમી પરિસ્થિતિએ ખેડૂતને ઘેરી દીધા, હવે સરકાર સામે મોટો પડકાર !

ગુજરાતમાં છેલ્લા છ મહિના દરમ્યાન વરસાદી અને કમોસમી પરિસ્થિતિઓના કારણે ખેતી પર ગંભીર અસર થઈ છે. ક્યારે અતિશય વરસાદ, તો ક્યારે અણધાર્યા કમોસમી વરસાદે ખેડૂતોના જીવનમાં કાળની રેખા દોરી દીધી છે. ખેતરમાં ઉભી પાકની ભારે નુકસાનીથી ખેડૂતોની આશા-અપેક્ષાઓ તૂટી ગઈ છે. હવે રાજ્યમાં આ મુદ્દો માત્ર કૃષિ સમસ્યા ન રહી, પરંતુ રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની … Read more