દિવાળી પૂર્વે વલસાડ જિલ્લામાં 41 તલાટીની બદલી – ડેપ્યુટી DDOનો આદેશ જાહેર

admin

Published on: 16 October, 2025

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દિવાળીના તહેવારોની ઉજવણીની તૈયારી વચ્ચે જિલ્લા પંચાયત વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પ્રશાસકીય ફેરબદલ હાથ ધરાયો છે. જિલ્લા વિકાસ અધિકારી (ડેપ્યુટી DDO) દ્વારા કુલ 41 તલાટીઓની બદલીના હુકમો જારી કરવામાં આવ્યા છે અને તેમને નવી જગ્યાએ તાત્કાલિક હાજર થવા સૂચના આપવામાં આવી છે.

આ ફેરબદલનો હેતુ જિલ્લાની વિવિધ તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત અને ગ્રામ વિકાસ યોજનાઓના સુચારુ અમલીકરણ માટે અધિકારીઓ વચ્ચે સુમેળ વધારવાનો છે. ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ, નાનાપોઢા અને વલસાડ તાલુકાના અનેક તલાટીઓની આપલે હેઠળ નવી જગ્યાએ નિમણૂંક કરવામાં આવી છે.

Ad.

ક્રમ તલાટીનું નામ હાલની જગ્યા નવી જગ્યા તાલુકો

1 જૈનીષ પટેલ ભાગલ ગુંદલાવ પારડી
2 દિવ્યેશ ટંડેલ ગુંદલાવ ભાગલ પારડી
3 જયેશ પટેલ ચિંચાઈ પારડી આસમા પારડી
4 તન્વી નાયક મરલા ચિંચાઈ પારડી
5 શેતલબેન પટેલ નેવરી કોલક પારડી
6 અમિત પટેલ કોલક નેવરી પારડી
7 ચિરાગ શિંધવ ધનોલી કરમબેલા ઉમરગામ
8 હિરા વઢેર તુંબ સરીગામ ઉમરગામ
9 દિપાલીબેન પટેલ મોહનગામ અચ્છારી ઉમરગામ
10 સાધનાબેન ખરપડિયા અચ્છારી મોહનગામ ઉમરગામ
11 કિર્તીદાબેન પટેલ આંબાતલાટ માકડબન ધરમપુર
12 જિજ્ઞેશસિંહ પઢિયાર માકડબન આંબાતલાટ ધરમપુર
13 અંકિત પટેલ મેણઘા અસ્ટોલ કપરાડા
14 નારણ ચૌધરી અસ્ટોલ મેણઘા કપરાડા
15 રૂતુલ મુંધવા મધુબન મોટી વહીયાળ કપરાડા
16 નિહાલ અહમદ શેખ મોટી વહીયાળ મધુબન કપરાડા
17 વિમલ ટંડેલ લીવરિઝર્વ તુતરખેડ ધરમપુર
18 વૈશાલી પટેલ પારનેરા વાંકલ વલસાડ
19 રજનીકાંત પટેલ વાંકલ મોગદ વલસાડ
20 ધનેશ પટેલ સોળસુંબા તુંબ ઉમરગામ
21 ચિરાગ પંડ્યા સરીગામ ગોઇમા પારડી
22 શિલ્પા ટંડેલ ફતેપુર કોઠાર કપરાડા
23 રોહન દોંદી કોઠાર ગુંદિયા ધરમપુર
24 રણજીત પટેલ મરોલી સોળસુંબા ઉમરગામ
25 પરિમલ પટેલ મગોદ પારનેરા પારડી
26 કરણ પરમાર આસમા કપરાડા કપરાડા
27 કુણાલ પંડ્યા સુલિયા અંભેટી નાનાપોઢા
28 શિવાની ધાનાણી સુખાલા સુલિયા નાનાપોઢા
29 પંકજ ટંડેલ રોલા કોસંબા વલસાડ
30 જિનલ પટેલ એડી.રોલા રોલા વલસાડ
31 મેહુલ દેસાઈ એડી.અટગામ સોનવાડા વલસાડ
32 પ્રિતેશ પટેલ એડી.ડુંગરી મરલા વલસાડ
33 જિજ્ઞેશ પટેલ ડુમલાવ સોનવાડા પારડી
34 મિત પટેલ એડી.ડુમલાવ ડુમલાવ પંચાયત પારડી
35 જયેન્દ્ર પટેલ એડી.ચીવલ અંબાચ પારડી
36 કશ્યપ ભાલાળા એડી.રેંટલાવ પલસાણા પારડી
37 શીલાબેન પટેલ એડી.પરિયા પરિયા પંચાયત ઉમરગામ
38 દિવ્યેશ જાવિયા એડી.ખતલવાડા મરોલી ઉમરગામ
39 ગોપાલ કરંગીયા એડી.સંજાણ સંજાણ ઉમરગામ
40 ઇશાન પટેલ એડી.ભીલાડ ધનોલી ઉમરગામ
41 મિલન પટેલ એડી.મોટાપોઢા ફતેપુર પંચાયત કપરાડા.

આ પણ વાંચો જરૂરી

👇🏻👇🏻👇🏻👇🏻