News
વલસાડ જિલ્લામાં આતંકવાદી, ત્રાસવાદી, ચોરી, લૂંટફાટ અને ઈમોરોલ ટ્રાફિકની પ્રવૃત્તિ સામે તંત્ર એલર્ટ !
હોટલ, લોજ, બોર્ડિંગ, ધર્મશાળા અને મુસાફરખાનામાં આવતા લોકોની પથિક સોફટવેરમાં ફરજિયાત એન્ટ્રી કરવાની રહેશે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામુ બહાર પાડ્યુ, રિસેપ્શન કાઉન્ટર પર ઈન્ટરનેટ કનેકટિવીટી સાથેનું કોમ્પ્યુટર…