ધરમપુર: રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો દ્વારા પોલીસ જવાનોને રક્ષા બાંધી, રક્ષાબંધન ઉત્સવ અનોખી રીતે ઉજવાયો
ધરમપુર ખાતે રક્ષાબંધન પર્વ નિમિતે રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો તથા નાનાં બાળકો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ જવાનોને રક્ષા બાંધીને તેમનો આભાર વ્યક્ત કરાયો હતો. સમાજની સુરક્ષા માટે સતત રાત્રિ-દિવસ ખડેપગે ઊભા રહી સેવા આપતાં પોલીસ જવાનોને આ અભિનંદન પ્રસંગમાં મોંઢું મીઠું કરાવતું ભાઇ-બહેન વચ્ચેના પવિત્ર સ્નેહનું પ્રતિક સમારંભ જ લાગતો હતો. … Read more