Thursday, 22 October 2026
AAJ TAK

ધર્મ દર્શન

ધર્મ દર્શન

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવની ભવ્ય તૈયારીઓ પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફૂટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ અનાવરણ, ભક્તિ–આસ્થા–સેવાનો અનોખો સંગમ સર્જાશે !

By:Hardik Patel વલસાડ જિલ્લાનાં ધાર્મિક અને આધ્યાત્મિક નકશા પર વિશિષ્ટ સ્થાન ધરાવતા વાંકલ ગામે આવનારા દિવસોમાં એક ઐતિહાસિક અને અલૌકિક ધાર્મિક પ્રસંગનું સાક્ષી બનવાનું છે. અહીં…

ધર્મ દર્શન

મહાનવરાત્રિ નિમિત્તે મા ઘોડેશ્વરી માવલી માતા ધામ ખાતે પ્રફુલભાઈ શુક્લની ૮૮૮મી રામકથાનો ભવ્ય અને દિવ્ય મંગલ આરંભ !

ખેરગામ તાલુકાના જામનપાડા ગામે સ્થિત સમગ્ર આદિવાસી સમાજની આસ્થાનું કેન્દ્ર ગણાતાં મા ઘોડેશ્વરી માવલી માતા ધામ ખાતે મહાનવરાત્રિના પાવન પર્વની શુભ શરૂઆત સાથે વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય…

ધર્મ દર્શન

જામનપાડામાં રામકથા સાથે દશ મહાવિદ્યાપૂજન અને મહા નવરાત્રીનું ભવ્ય આયોજન !

જામનપાડા ગામમાં ધાર્મિક અને આધ્યાત્મિક ભાવનાને ઉજાગર કરતું ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જય ઘોડેશ્વરી માવલી માતા નવયુવક મંડળ, જામનપાડા તથા સમસ્ત ગ્રામજનોના સહયોગથી આયોજિત…

ધર્મ દર્શન

નાનાપોંઢામાં કૈલાશ મુક્તિધામના લાભાર્થે શિવકથાના ત્રીજા દિવસે શિવ વિવાહ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો !

નાનાપોંઢા ગામમાં શ્રી સાર્વજનિક કૈલાશ મુક્તિધામના લાભાર્થે આયોજિત સાત દિવસીય ભવ્ય શિવકથાના ત્રીજા દિવસે શિવ વિવાહ મહોત્સવ અતિ ભવ્યતા, આનંદ અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો. શિવકથા…

ધર્મ દર્શન

નાનાપોંઢામાં શ્રી સાર્વજનિક કૈલાશ મુક્તિધામના લાભાર્થે ભવ્ય પોથીયાત્રા સાથે શિવકથાનો દિવ્ય પ્રારંભ !

ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, સંતો અને હજારો ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં ધાર્મિક માહોલ છવાયો નાનાપોંઢા ગામમાં શ્રી સાર્વજનિક કૈલાશ મુક્તિધામના લાભાર્થે તા. 14 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી આયોજિત…

News

સુરતમાં સિહોર સંપ્રદાય બ્રહ્મ સમાજનો 29મો સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવાયો

સુરતના યોગી ચોક પાસે આવેલ આનંદ ફાર્મમાં સિહોર સંપ્રદાય બ્રહ્મ સમાજ દ્વારા 29મો સમૂહ લગ્નોત્સવ રવિવારે ધામધૂમથી ઉજવાયો હતો. સમાજની એકતા, પરંપરા અને સંસ્કારોને ઉજાગર કરતી…

ધર્મ દર્શન

मुलुंड में ऐतिहासिक 501 पोथीजी के पाठ के साथ एक भव्य धार्मिक महोत्सव का आयोजन!

श्री कच्ची लोहाना सेवा मंडल द्वारा आयोजित श्रीमद्भागवत कथा — मुलुंड में ऐतिहासिक 501 पोथीजी के पाठ के साथ एक भव्य धार्मिक महोत्सव का आयोजन! मुंबई…

ધર્મ દર્શન

યોગ્ય સ્થાન પર વાવેલું સત્કર્મનું બીજ મહાન ફળ આપે છે. – ભાગવતાચાર્ય શ્રી આશિષભાઈ વ્યાસ

માનવજીવન એ એક એવા ખેતર સમાન છે, જેમાં વિચારો, સંસ્કાર અને કર્મોનું વાવેતર થાય છે. માણસ જે વિચારે છે, જે કરે છે અને જે રીતે જીવે…

ધર્મ દર્શન

ધનતેરસ : ધન, ધર્મ અને દૈવી ઉર્જાનું પ્રતીક પરબ ભાગવતાચાર્ય પ.પૂ. આશિષભાઈ વ્યાસ

હિંદુ સંસ્કૃતિમાં દરેક તહેવાર માત્ર આનંદ કે વિધિ પૂરતો નથી, પરંતુ તેમાં રહેલો આધ્યાત્મિક સંદેશ આપણું જીવન પ્રકાશિત કરે છે. દિવાળીના પવિત્ર પરવની શરૂઆત જે દિવસે…